મા તુજે સલામ / U-19 World Cup સ્ટાર Archana Devi ની માતાને લોકો કહેતા 'ડાકણ', લગાવ્યો હતો દીકરીને વેચવાનો આરોપ, છતાં પણ ક્યારેય હાર ન માની

U-19 World Cup star Archana Devi's mother called a 'witch', accused of selling her daughter, never gave up

ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અર્ચના દેવી માતાએ કઠોર તપસ્યા કરી છે અને સમાજની ટીકાઓનો સામનો કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ