કહેર / ક્રિસમસ પર ફિલિપાઇન્સમાં ફનફોન વાવાઝોંડુ ત્રાટક્યું, 16 લોકોનાં મોત

Typhoon Phanfone kills at least 16 in Philippines officials

ફિલિપાઇન્સમાં ક્રિસમસ પર વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે. 'ફનફોન' વાવાઝોડાના કારણે ફિલિપાઇન્સમાં ભારે તબાહી જોવા મળી છે. વાવાઝોડાની ઝપેટમાં ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ