તમારા કામનું / વરસાદને 'બારે માસ ખાંગા' કેમ કહેવાય છે, જાણો વરસાદના 12 પ્રકાર

Type of rain in monsoon

ચોમાસુ શરૂ થતાંની સાથે જ તમે સમાચારમાં અને છાપામાં જોશો કે કેટલાક શબ્દોનો પ્રયોગ કરવામાં આવશે જેમકે મૂશળધાર વરસાદ, બારે માસ ખાંગા, ધીમી ધારે વરસાદ વગેરે.. આપણને ખબર પણ નથી હોતી તેમ છતાં આ પ્રકારના શબ્દોથી આપણે પરિચીત થઇ જઇએ છીએ. આ પ્રકારના વરસાદના 12 પ્રકાર છે, આજે અમે તમને જણાવીશું કે વરસાદના 12 પ્રકાર ક્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ