દુર્ઘટના / સુરતની નહેરમાં પાણી ભરવા માટે ગયેલા બે યુવકો તણાયા, નાનાભાઈને ડૂબતો જોઈ મોટાએ પણ કેનાલમાં ઝંપલાવ્યું 

 Two youths who went to fetch water in Surat canal got tense

સુરતના કોસંબા નજીક આવેલી એક નહેરમાં 2 ભાઈઓ તણાયા, ઉલ્લેખનીય છે કે, 3 દિવસથી પાણી ન આવતા નહેરમાં પાણી લેવા પહોચ્યા હતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ