હિટ એન્ડ રન / રાજકોટમાં ટ્રક ચાલકે બાઈકને ફુટબોલની જેમ ફંગોળી દેતાં ક્ષત્રિય સમાજના બે યુવાનોના મોત

Two youths killed in hit and run accident in Rajkot

રાજકોટના તરઘડી ગામ નજીક એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. પુરપાટ ઝડપે આવતા ટ્રકે બાઈકને ફુટબોલની જેમ ફંગોળી નાખતાં હિટ એન્ડ રનની ઘટના બની છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બે યુવાનોના ઘટનાસ્થળે મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ