PUBG / રેલવે ટ્રેક પર બેસીને PUBG રમતા હતા, ક્યારે ટ્રેન આવી ખબર ન રહી અને...માતા પિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો

 two youngsters killed by train playing pubg on railway track in mathura

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં શનિવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. PUBG રમવા માટે બે યુવાનો ઘરે મોર્નિંગ વોક્નું કહીને ગયા હતા. ત્યાર બાદ તેમની સાથે એક કરુણ ઘટના બની હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ