Fact Check / PM મોદીની રેલીમાં પ્રચંડ જનમેદની દેખાડવાની લાયમાં ભાજપે કર્યું એવું કે ઉડ્યાં આબરુના ધજાગરા

Two-year-old Left Front rally in Kolkata shared as Feb 28 gathering

પીએમ મોદીની 7 માર્ચની કોલકતાની રેલીમાં વધારે ભીડ દેખાડવાના ચક્કરમાં ભાજપના કેટલાક નેતાઓ તથા કેટલાક હરખપદૂડા ટેકેદારોએ કેટલીક જુની તસવીરો પોસ્ટ કરી નાખી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ