Wrestlers Protest / 'બૃજભૂષણે સ્તન અને પેટનો સ્પર્શ કર્યો, ઓફિસમાં કર્યું યૌન શોષણ', 2 રેસલર્સે આખો કાંડ કહ્યો, પોલીસ કેસ દાખલ

Two women wrestlers revealed that brijbhushan touched their breast and stomach while testing the breating pattern

Wrestlers Protest: દિલ્હીમાં 2 મહિલાઓએ બૃજભૂષણ શરણ સિંહની સામે એક નવી ફરિયાદ નોંધાવી હતી જેમાં સિંહ પર અલગ-અલગ 8 ગંભીર આરોપો મૂકવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ