ડબલ મર્ડર / વાપીમાં બની ચોંકાવનારી ઘટના, 2 મહિલા ઘરમાં ટીવી જોતી હતી અને ફિલ્મી ઢબે બાઈકસવારોએ...

Two women killed by firing at Chanod in Vapi

વલસાડમાં ફરી ખુની ખેલ ખેલાયો છે. વાપીના ચાણોદમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં બે મહિલાઓની ફાયરિંગ કરીને હત્યા કરી દેવામાં આવી છે. અજાણ્યા બાઇક સવારોએ મહિલાઓ પર ફાયરિંગ કર્યું હતું.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ