સંકલ્પ / યે સંગમ તો...! ગોવામાં એકબીજા સાથે લગ્ન કરશે બે મહિલા ડૉક્ટર, પરિવાર પણ છે રાજી

two women doctors in a commitment ring ceremony in nagpur

મહારાષ્ટ્ર સ્થિત નાગપુરમાં બે મહિલા તબીબોએ લગ્ન કરી એકસાથે રહેવાનો નિર્ણય કર્યો છે. ગયા અઠવાડિયે એક કમિટમેન્ટ રિંગ સેરેમનીમાં બંને મહિલા ડૉકટરોએ એક દંપત્તિ તરીકે એકસાથે જીવન ગાળવાનો સંકલ્પ લીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ