પાણી સંરક્ષણ બિલ / દરેક ઘરે પાણીના મીટર લાગશે, પાણી સુવિધાને નુકસાન પહોંચાડનારને 2 વર્ષની થશે સજા

Two water bills passed in Gujarat Assembly

રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર ગઇકાલે વિધાનસભા ગૃહ મધરાત્રિ પછી પણ ચાલ્યું હતું. ત્યારે પાણીના થતાં બગાડ અટકાવવા રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. ત્યારે વિધાનસભામાં ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ બિલ પાસ કરવામાં આવ્યું છે. આ બિલ પાણીનો ઉપાડ અને પાણી પુરવઠાની સુવિધાને થતુ નુકસાન અટકાવવા તૈયાર કરાયું છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ