દુર્ઘટના / ધસમસતી આવીને સીધી પેટ્રોલ પંપમાં ઘૂસી ગઈ બસ, VIDEO જોનારા તો રીતસર હેબતાઈ ગયા

two vehicles and pump were damaged after an uncontrolled roadways bus rammed into indian oil petrol pump

ઉત્તર પ્રદેશના બિજનોરમાં બ્રેક ફેલ થતા બસ એક પેટ્રોલ પંપમાં ઘુસી ગઇ. જ્યાં બસે પહેલા એક પિકઅપમાં ટક્કર મારી. પછી બે પંપ મશીનોને તોડીને ઇનોવામાં ઘુસી ગઇ. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ