ભાવનગર / ગુજરાતની 2 હજાર ક્ષત્રિય બહેનો તલવાર રાસ રમીને સર્જશે વર્લ્ડ રેકૉર્ડ

Two thousand Kshatriya womans Gujarat Swords world record

આગામી 23 તારીખે યોજાનાર ભૂચર મોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ સમયે ગુજરાતની 2 હજાર ક્ષત્રિય બહેનો ભૂચર મોરી શહીદ સ્મારક ખાતે તલવાર રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ કરવાની છે. તેને લઈને ભાવનગર ખાતે પ્રેક્ટિસ યોજાઈ હતી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ