જમ્મૂ-કાશ્મીર / રાષ્ટ્રપતિ મેડલથી સમ્માનિત પોલીસ અધિકારી સહિત મજદૂર-ટ્રક ડ્રાઇવરની હત્યા કરનાર આતંકી ઝડપાયો

Two terrorists, one policeman detained in Kashmir Kulgam

પોતાની બહાદુરી માટે રાષ્ટ્રપતિ મેડલથી સમ્માનિત જમ્મૂ-કાશ્મીર પોલીસના એક અધિકારીની શનિવારના રોજ  બે આતંકવાદીઓ સાથે શ્રીનગર-જમ્મૂ હાઇવે પર એક ગાડીમાં મુસાફરી કરતા સમયે ધરપકડ કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ