અથડામણ / જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર

Two terrorists killed in encounter in Jammu and Kashmir

દક્ષિણ કાશ્મીરના બિજબેહરાના વાઘામા ગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. આ અથડામણમાં 2 આતંકીઓને ઠાર મરાયાં છે. કાશ્મીર ઝોનની પોલીસે  ટ્વિટ કરી અનંતનાગના વાઘા વિસ્તારમાં અથડામણ અંગેની જાણકારી આપી. જમ્મૂ-કાશ્મીર અને સેના દ્વારા હાલ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ