કાર્યવાહી / ભાજપના પૂર્વ MLA ના હત્યા કેસમાં કોન્સ્ટેબલ PSI સન્સપેન્ડ, હત્યાનાં આરોપીને કોર્ટમાં હાજર થવા પ્લેનમાં લઈ ગયા

two suspended for taking former mla chhabil patel on a flight from jail

જયંતિ ભાનુશાળીની હત્યા કેસના આરોપી છબિલ પટેલને વડોદરાની જેલમાંથી દિલ્હીની કોર્ટમાં હાજર કરવા માટે સરકારી વાહનને બદલે ફ્લાઇટમાં લઇ જવાતા ભારે વિવાદ થયો હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ