જમ્મૂ-કાશ્મીર / પાક.ના મોટા આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, આર્મી સ્ટેશન પાસેથી બે જાસૂસ ઝડપાયા

Two suspected spies arrested outside Army camp in Jammu

જમ્મૂ-કશ્મીરમાં પાકિસ્તાન દ્વારા મોટા આતંકી હુમલાના ષડયંત્રને સુરક્ષાબળે નિષ્ફળ બનાવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, આર્મી સ્ટેશન રતનચૂક પાસેથી બે પાકિસ્તાની જાસૂસ ઝડપાયા છે. આ જાસૂસ પાસેથી નવો ખુલાસો સામે આવ્યો છે. આ બંને જાસૂસ આર્મી સ્ટેશનનું વીડિયો રેકોર્ડિંગ કરતા હતા અને તે વીડિયો પાકિસ્તાન હેન્ડલરને મોકલતા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ