બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / બે સુપરસ્ટારની દીકરી, 4 હિટ ફિલ્મો, 29 વર્ષની કામણગારી અભિનેત્રી નેટવર્થ નવાઈ પમાડે તેવી
7 ફોટો ગેલેરી
Last Updated: 10:29 AM, 9 September 2024
1/7
2/7
આ એક્ટ્રેસનું નામ છે સારા અલી ખાન. તેને પોતાના દમ પર ફિલ્મોમાં કામ કર્યું છે. નાની ઉંમરમાં કમાણી પણ સારી કરી છે. તે સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે. તેને 6 વર્ષમાં ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું છે. અને અત્યારે પોતાની એક્ટિંગથી ફેન્સના દિલો પર રાજ કરે છે.
3/7
4/7
5/7
સારા અલી ખાન ભલે ઈન્ડસ્ટ્રીના બે મોટા સ્ટાર્સની દીકરી હોય પણ તેને ઈન્ડસ્ટ્રીમાં પોતાની રીતે ઓળખ બનાવી છે. તે સિવાય સારા અલી ખાનનું ફેન ફોલોઈંગ પણ જોરદાર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 45 મિલિયન કરતા વધારે ફોલોઅર્સ છે. તેમજ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
6/7
સારા અલી ખાનની નેટવર્થ વિશે વાત કરીએ તો રિપોર્ટ્સના અનુસાર, તેની મોટાભાગની કમાણી ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્મેન્ટ્સ અને એડ્સથી થાય છે. એક્ટ્રેસ એક બ્રાન્ડ માટે લગભગ 1 કરોડ રૂપિયા ચાર્જ વસૂલે છે. ફિલ્મો માટે 3 કરોડ રૂપિયા ચાર્જ લે છે. તે સિવાય તેની પાસે 1.5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે.
7/7
સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ છેલ્લે ઓટીટી પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થયેલી 'એ વતન મેરે વતન'માં જોવા મળી હતી અને તે પહેલા નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલી 'મર્ડર મુબારક'માં જોવા મળી હતી. હવે સારા અલી ખાન ટૂંક સમયમાં અનુરાગ બાસુની ફિલ્મ 'મેટ્રો ઈન દિનો'માં જોવા મળશે. તે ‘સ્કાય ફોર્સ’ અને ‘ઈગલ’માં પણ જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ