ચિંતાજનક / આ જિલ્લાની શાળામાં 2 વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થતા, શિક્ષણ વિભાગ અને વાલીઓ ચિંતામાં મૂકાયા

two student corona positive navsari school

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા હવે શાળાઓમાં તબક્કાવાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હવે નવસારીમાં 2 વિદ્યાર્થીઓને કોરોનાએ ઝપેટમાં લીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ