રેકોર્ડ / ગુજરાતની સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કરનારી બન્ને મહિલાઓ સુરત પરત ફરી

Two sisters became first gujarati women to get everest Surat

સુરતમાં અઠવાલાઇન્સ આદર્શ સોસાયટીમાં રહેતા આયુર્વેદ તબીબ ડૉ. આનંદ વૈદ્યની બન્ને દીકરીઓએ 22 મે બુધવારે વહેલી સવારે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને ત્રિરંગો લહેરાવ્યો હતો. તેની સાથે અદિતિ અને અનુજાએ સુરત અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. ત્યારે હવે બન્ને બહેનો પરત સુરત ફરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ