અમદાવાદ / વિશાલા સર્કલ પાસે ગટરમાં સફાઇ કરવા ઉતરેલા 2 કામદારના મોત, 1નો બચાવ

two sewage cleaner workers died in ahmedabad

અમદાવાદના વિશાલા સર્કલ પાસે ત્રણ કામદાર ગટરમાં ફસાયા હોવાનું સામે ઘટના સામે આવી છે. સાફસફાઈ કરવા માટે ગટરમાં ઉતરતા સમયે ફસાયા હતા. જે બાદ ત્રણેયને ગટરમાંથી બહાર કઢવામાં આવ્યાં હતા. જેમાથી એકનો બચાવ થયો છે. તો અન્ય બે કામદારોના મોત થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ