દહેશત / સુરતની બે શાળાઓ આ કારણે તાબડતોબ કરાઇ બંધ, વિદ્યાર્થીમાં ફફડાટ તો પ્રશાસન દોડતું થયું

Two schools in Surat were closed immediately due to this.

ગુજરાતના દક્ષિણ વિસ્તાર સુરતમાં શાળાના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ મળી આવતા વિધાર્થીઓમાં દહેશત. ગુરુવારે પણ 7 વિધાર્થીઓમાં જોવા મળ્યા પોઝીટીવ લક્ષણ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ