BIG BREAKING / ગુજરાતનાં બે નિવૃત્ત અધિકારીઓને મળ્યું મોટું પદ, ડૉ.અઢિયા બન્યા CMના મુખ્ય સલાહકાર

Two retired officers of Gujarat got a big post

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર અને સલાહકારની નિમણૂંક કરવામાં આવી છે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે હસમુખ અઢિયાની નિમણૂંક કરાઈ છે જ્યારે મુખ્યમંત્રીના સલાહકાર તરીકે એસએસ રાઠૌરની નિમણૂંક કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ