અમદાવાદ / લાંચીયા પોલીસકર્મીઓ સામે ACBની લાલઆંખ, છટકું ગોઠવી 2 જણાને રંગે હાથ ઝડપી પાડ્યા

Two policemen from Khadia area were caught taking bribe

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓને એસીબી દ્વારા લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. બંને જણાએ ફરિયાદી પાસેથી તપાસ અર્થે 5 હજાર માગ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ