અમદાવાદ / ખાખીની ભવાઈ! ગુમ થયેલા 2 કોન્સ્ટેબલોની શોધખોળના બદલે બન્ને વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

two police constables missing case Navrangpura police ahmedabad

આ વેદના છે પોલીસ કોન્સ્ટેબલ કૌશલની પત્નિ પ્રિયંકાની. પ્રિયંકાના ગુસ્સાનું કારણ સ્વભાવિક છે. કેમ કે પ્રિયંકાનો પતિ સ્યુસાઇડ નોટ લખીને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપ કરીને તે લાપતા થયો છે. જોકે, પોલીસ કૌશલને શોધવાને બદલે કે તેણે લગાવેલા આરોપોની તપાસ કરવાને બદલે કૌશલ પર જ આક્ષેપ લગાવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ