કાર્યવાહી / રાજકોટમાં પોલીસવેનના બોનેટ પર બેસી હીરોગીરી કરતાં 2 પોલીસકર્મી સસ્પેન્ડ

two police constable suspend for tiktok video viral in rajkot

રાજકોટના પોલીસકર્મીનો ટીકટોકમાં વીડિયા વાયરલ થવાના મામલે હવે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે. પોલીસ વિભાગે ટીકટોકમાં વીડિયો વાયરલ કરતા 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ