આપઘાત / જૂનાગઢમાં બે પોલીસ કોન્સ્ટેબલે ઝેરી દવા ખાઈ જીવન ટુંકાવતા ચકચાર

two police constable commit suicide in junagadh gujarat

ગઈ કાલે જ હોમગાર્ડના એક જવાને ચોથી દીકરીનો જન્મ થતા 3 દીકરીઓને કુવામાં નાંખીને પોતે પણ આપઘાત કરી લીધો હતો ત્યારે આજે જૂનાગઢમાં બે પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. ઝેરી દવા ખાઈને બંને કોન્સ્ટેબલોએ પોતાનું જીવન ટુંકાવતા તેમના પરિવાર ઉપર પણ આભ તુટી પડ્યુ હતુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ