જમ્મુ કાશ્મીર / કરૂણાંતિકા: ઉધમપુરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં 2 મેજર શહીદ, સેનામાં શોકનો માહોલ

Two pilots killed in helicopter crash

જમ્મુ કાશ્મીરના ઉધમપુરા જિલ્લામાં આજે સેનાનું જે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તેમા બે પાયલટ ગંભીર રીતે ઘાયલ થતા તેમનું કરૂણ મોત થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ