હત્યા / જામનગરના ધ્રોલમાં ધોળા દિવસે 2 શખ્સોએ ફાયરિંગ કર્યું, ગંભીર ઈજાથી દિવ્યરાજસિંહનું મોત

Two persons five rounds firing Divyarajsinh jadeja kill Dhroll jamnagar

રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર જોવા મળ્યો. ગુનેગારોને પોલીસનો ભય ન હોવાનું સામે આવ્યું છે. જામનગરના ધ્રોલમાં અને સુરેન્દ્રનગરમાં અજાણ્યા શખ્સોએ જાહેરમાં ફાયરિંગ કરવાની ઘટના બની છે. જેમાં જામનગરના ધ્રોલમાં થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે સુરેન્દ્રનગરમાં બે યુવકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જામનગરમાં ફાયરિંગ કરનાર ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ