ભરૂચના ત્રિમૂર્તિ હોલ પાસે રીક્ષાએ મારી પલટી, રીક્ષા અકસ્માતમાં બે લોકોને થઈ ઈજા | Two people were injured in a rickshaw accident near Trimurti Hall in Bharuch.

અકસ્માત / ભરૂચના ત્રિમૂર્તિ હોલ પાસે રીક્ષાએ મારી પલટી, રીક્ષા અકસ્માતમાં બે લોકોને થઈ ઈજા

ભરૂચના ત્રિમૂર્તિ હોલ પાસે ઓટો રીક્ષાના અકસ્માતની ઘટના સામે આવી છે. શ્વાન વચ્ચે આવી જતા રીક્ષા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં બે લોકોને ઈજા થઈ. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ