મોડાસા / ખંભીસરમાં દલિત વરઘોડામાં પોલીસ પર પથ્થરમારામાં બેની ધરપકડ

Two people were arrested for stoning police dalit family marriage

મોડાસા તાલુકાના ખંભીસર ગામે તાજેતરમાં દલિત યુવકના વરધોડા દરમિયાન બનેલી પથ્થરમારાની ઘટનામાં પોલીસે ર૦૦ થી ૩૦૦ લોકાના ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આ મામલે પોલીસે હવે ધરપકડનો દોર શરૂ કરતાં લોકો ભૂગર્ભમાં ઊતરી ગયા છે. દરમ્યાન બુધવારે પોલીસે વીડિયો કેમેરા આધારે બે યુવકોની ઓળખ કરી ધરપકડ કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ