ચટાકો / હવે નહીં કહેવું પડે 'ભૈયા પાણી પૂરી દેના', બસ બટન દબાવો ને ખાઓ મનપસંદ પાણી પૂરી

Two pani puri dispensing machine installed in Bengaluru

મિસ્ટર પાણી પૂરી કંપનીએ બેંગલુરૂમાં બે જગ્યાએ પાણી પૂરીનું વેડિંગ મશીન લગાવવામાં આવ્યું. જેમાંથી એક ઇટીએ મૉલ, વિનયપેટમાં છે બીજો જીટી મૉલ, મગડી રોડ પર. આ મશીનને અમદાવાદની પાણી પૂરી વેચનારી કંપની વૉટર શૉટ્સે ડેવલોપ કરેલ છે. વર્ષ 2018માં ભારતનું પ્રથમ પાણી પૂરી વેડિંગ મશીન અમદાવાદમાં જ લગાવવામાં આવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ