રંગમાં ભંગ / કિયારા-સિદ્ધાર્થના મહેંદી ફંક્શનમાં સાઉન્ડ સિસ્ટમ બગડતા જોવા જેવી થઈ, રંગમાં ભંગ પડતાં કપલને આવ્યો ગુસ્સો

Two more stars Bollywood join marriage Siddharth Malhotra and Kiara Advanis wedding next seven February

સ્ટાર કપલ સિદ્ધાર્થ અને કિયારા અડવાણીના લગ્ન રાજસ્થાનના જેસલમેરમાં થઈ રહ્યા છે. ત્યારે આ શુભ પ્રસંગના મહેંદિ ફંકશનમાં સાઉન્ડ સિસ્ટમ બગડી હતી. આ સિસ્ટમ બગડતાની સાથે થોડો સમય માટે જોવા જેવી થઈ હતી. રંગમાં ભંગ પડતા કપલને ગુસ્સો આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ