ધરપકડ / પુલવામા હુમલાને લઇને NIAની મોટી સફળતા, આ બે વ્યક્તિની કરાઇ ધરપકડ

two more persons arrested by nia in pulwama 2019 case 40 crpf personnel were killed

ગત વર્ષે જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ બે લોકોની ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર પુલવામા હુમલા (Pulwama Attack)મા સામેલ થવાના આરોપમાં પિતા-પુત્રીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ મામલામાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ