ગ્રેડ પે / પોલીસ ગ્રેડ પે આંદોલનમાં વધું બે વિભાગો જોડાયા, ગૃહરાજ્યમંત્રીને કરી આ મોટી માગ

Two more divisions joined the police personnel movement

પોલીસ ગ્રેડ પે આંદોલનમાં વધુ બે વિભાગ જોડાયા છે. નશાબંધી અને આબકારી ખાતાના કર્મચારીઓ ગ્રેડ પેમાં જોડાયા છે. જેના કારણે હવે આ આંદોલન પહેલા કરતા વધારે મજબૂત બન્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ