મહામારી / ઓમિક્રોનને હળવાશથી ન લેતા, મહારાષ્ટ્રમાં વધુ 2 કેસ નોંધાયા, દેશમાં કુલ આંકડો થયો 24

Two more cases of Omicron infection in Maharashtra, India's tally now 24

ભારતમાં હવે દિન પ્રતિદિન ઓમિક્રોન વેરિયન્ટના કેસ નોંધાઈ રહ્યાં છે. સોમવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 2 વધારે કેસની પુષ્ટિ થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ