બોગસ ડીગ્રી / નર્મદાના આંતરરાજ્ય બોગસ ડિગ્રી કૌભાંડમાં વધુ બેની ધરપકડ, હજુ પાંચ આરોપી ફરાર

Two more arrested in Narmada inter-state bogus degree scam, five accused still absconding

નર્મદા આંતરરાજ્ય બોગસ ડિગ્રી કૌભાંડ મામલે પોલીસને મોટી સફળતા. અમદાવાદ અને દિલ્લીથી વધુ 2 આરોપીની આજે ધરપકડ કરવામાં આવી છે. હજુ પાંચ આરોપી પર પોલીસની બાજ નજર

Loading...
બ્રેકિંગ ન્યૂઝ