નજારો / ગુજરાતના આકાશમાં પણ જોવા મળશે આ ખગોળીય ઘટના, જોવાનું ચૂકી ગયા તો થશે અફસોસ

Two Meteor Bodies Fall On Earth From From Space On 28th July

છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલો વિશાળકાય 2008 જીઓ 20 નામનો ઉલ્કાપિંડ પૃથ્વી નજીકથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયો, જો કે, 28 જુલાઈની રાતે વધુ એક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે જે ગુજરાત સહિત દેશભરના લોકો નરી આંખે જોઈ શકશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ