જો કરી / નવસારીના સાદકપોર ગ્રામ પંચાયતનાં બે સદસ્ય ગૂમ,પંચાયતની ચૂંટણી પહેલા જ ખેલાયો પ્રપંચ,અપહરણની ફરિયાદ

Two members of Sadakpore gram panchayat of Navsari go missing;

પંચાયતની ચૂંટણીમાં હાર-જીત પહેલા થતા પ્રપંચમાં નવસારી પંથકના ગ્રામ પંચાયતના બે સદસ્યો ગૂમ થયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. અપહરણ કર્તાઓ, છટકી ગયેલા સદસ્યને ફરી પકડી ગયા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ