બેદરકારી / સુરતમાં સેફ્ટી વગર ગટર સાફ કરવા ઉતરેલા બે મજુરોના ગેસ ગૂંગળામણથી મોત

Two man death cleaning sewer nani ved gam surat

સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા મજુરોના મોત થયા છે. નાની વેડ ગામમાં ગટર સાફ કરનારા મજુરોના મોત થયા છે. જેમાં બે મજુરના ગેસ ગૂંગળામણથી મોત થયા છે. બંને ફાયર વિભાગ દ્ધારા રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. સેફ્ટીના સાધનો કે વ્યવસ્થા વગર ઉતરેલા યુવકના મોત થતા તંત્ર પર સવાલ ઉઠ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ