જમ્મૂ-કાશ્મીર / અનંતનાગમાં સેનાને મળી મોટી સફળતા, સર્ચ ઓપરેશનમાં બે આતંકી ઠાર

Two Lashkar Terrorists Killed In Encounter In Jammu

જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે સુરક્ષા દળ અને આતંકી વચ્ચે અથડામણ જોવા મળી. જેમાં સેનાએ લશ્કરના 2 આતંકીના ઠાર માર્યા છે. જમ્મૂ-કાશ્મીર પોલીસ અનુસાર સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના 2 આતંકીઓ ઠાર મરાયાં છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ