દુર્ઘટના / સાવરકુંડલાના બાઢડા નજીક ત્રિપલ અકસ્માતઃ બાઇક સવાર બેના ભોગ લેવાયા, કારચાલકો કાર મૂકી ફરાર

Two kills Triple accident near badhda in Savarkundla

સાવરકુંડલાના બાઢડા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બે કાર અને એક બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બેના કરૂણ મોત નીપજ્યાં હતાં. બાઇક સવાર પુરુષ અને મહિલાનું મોત થયું હતું. આ અકસ્માત બાદ બંને કારચાલકો કાર મૂકીને ફરાર થઇ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ