મહારાષ્ટ્ર / ભારે વરસાદના કારણે ઠાણેમાં દિવાલ ધરાશાયી, 2નાં મોત

Two killed in wall collapse in Thane

મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઠાણેના કલવા વિસ્તારમાં દિવાલ ધરાશયી થઇ છે. આ દૂર્ઘટનામાં બે લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય 19 લોકો ફસાયાં હતા. જેને રેસ્કયું દ્વારા બહાર કાઢવામાં આવ્યાં હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ