અરવલ્લી / શામળાજીમાં ટાયર ફાટતા બેકાબુ ટ્રક આઠ દુકાનો તોડીને પલટ્યો, 2ના મોત

two kill Truck accident Shamlaji aravalli

અરવલ્લીના શામળાજીમાં હાઈવ પરથી પસાર થતી ટ્રકનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. ટ્રકનું ટાયર ફાટતા બેકાબુ ટ્રક દુકાનમાં ઘૂસી ગઇ હતી. જેને લઇને દુકાનમાં બેઠેલા બાળક સહિત 2 લોકોના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ