અથડામણ / કચ્છના કંડલામાં બાઈક ટકરતાં ગુસ્સે થયેલાં બે જૂથ વચ્ચે અથડામણ, બે યુવાનોની હત્યા, 10 ઘાયલ 

Two Kill in group clash in kandla kutch

કચ્છના કંડલામાં મીઠા પોર્ટ નજીક રસ્તા પર જતાં બે યુવાનો દ્વારા ભુલથી બાઈક ટકરતાં મુસ્લિમ સમાજ બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ અથડામણ સર્જાઈ હતી. જેમાં ઘાતક હથિયારો સાથે  મુસ્લિમ સમાજના બે જૂથો એક બીજા પર વાર કરતાં બે યુવાનોની હત્યા થઈ છે. આ ઉપરાંત 10થી વધુ લોકો તીક્ષ્ણ હથિયારના ઘાથી અત્યંત ગંભીર છે.

બ્રેકિંગ ન્યૂઝ