કલમ 370 / કાશ્મીરથી આવ્યાં મોટાં ન્યૂઝ, 2 નેતાઓને નજરકેદમાંથી કરાયા મુક્ત

Two Kashmiri political leaders dilawar mir and ghulam hassan mir released from house arrest

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને રાજ્યના પુનર્ગઠન બાદ સાવચેતીના ભાગરૂપે નજરબંધ કરવામાં આવેલ નેતાઓને છોડવાનું કામ શરૂ થઇ ગયું છે. સોમવારે તંત્રએ બે નેતાઓની નજરબંધીથી છોડવાની જાહેરાત કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ