ફરજ / લૉકડાઉનમાં બસ-ટ્રેન-પ્લેન બંધ તો જજ સાહેબ ફરજ નિભાવવા 2000 કિ.મી દૂર કાર દ્વારા પહોંચ્યા

two judges embarked on a road journey to take charge

સમગ્ર દેશમાં લૉકડાઉનનો માહોલ ચાલી રહ્યો છે. રેલવે તથા હવાઇ મુસાફરી સંપૂર્ણ બંધ છે. કેટલીક જરૂરી સેવાઓ માટે સડક પરિવહન ચાલું રાખવામાં આવે છે ત્યારે આ વચ્ચે કોલકત્તામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ઘટના એવી બની કે, 2 જજ સડકમાર્ગે 2000 કિલોમીટરનું અંતર કાપીને હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકેનું પદ સંભાળવા માટે પહોંચ્યા હતા. તેઓને તાજેતરમાં જ ચીફ જસ્ટિસ તરીકે પદોન્નત કરવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ