અબુધાબી / IPLની આ બે ટીમ આવતાં વર્ષે T 10 લિગમાં રમે તેવી શક્યતા

Two IPL teams can play T 10 league in abudhabi

આઇપીએલની બે ટીમ આગામી વર્ષે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટવાળી  ટી-20 લીગમાં રમે તેવી શક્યતા છે. અબુધાબીમાં રમાયેલી t-10 લીગના સંસ્થાપક અને ચેરમેન નવાબ શાજી ઉલ હકે આ અંગે જાણકારી આપતાં કહ્યું, ''આઇપીએલની બે ટીમ t-10 લીગમાં રમવા ઇચ્છે છે. મોડો નિર્ણય લેવાના કારણે ટીમ આ વર્ષે ભાગ લઈ શકી નહીં, પરંતુ આગામી વર્ષે t-10 લીગમાં ભાગ લે તેવી અમને આશા છે.''

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ