ક્રાઇમ / અમેરિકામાં ગોળીબારનો ભોગ બન્યા ભારતના બે યુવકો: સારવાર દરમિયાન એકનું નિધન, લૂંટનો કર્યો હતો વિરોધ 

Two Indian youths shot in US: One dies during treatment

અમેરિકાના શિકાગોમાં લૂંટને ઇરાદે બે ભારતીય યુવકો પર ગોળીબાર, એકનું ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમ્યાન નિધન તો અન્ય એક યુવક સારવાર હેઠળ 

બ્રેકિંગ ન્યૂઝ