હિટ એન્ડ રન / USAમાં અકસ્માતથી બે NRI સ્ટુડન્ટના મોત, સાથે ભણતાં વિદ્યાર્થીઓએ ડેડબોડી ભારત મોકલવાં 42000 ડોલર ભેગા કર્યા

Two Indian Students killed in Road Accident in US on Thanks Giving Night

અમેરિકાના સાઉથ નાશવિલેમાં થેન્ક્સ ગિવિંગ નાઈટ નિમિતે હિટ-એન્ડ-રન અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીના મોત થયા છે, તેમ સ્થાનિક સત્તાવાળાઓએ કહ્યું હતું. જુડી સ્ટેન્લી (23 વર્ષિય), અને વૈભવ ગોપિશેટ્ટી (26 વર્ષિય) ટેનેસ્સી સ્ટેટ યુનિવર્સિટી (TSU)ના સ્નાતક વિદ્યાર્થીઓ હતા અને કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં ફૂડ સાયન્સ ડીગ્રી માટે અભ્યાસ કરી રહ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ